પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓબાંધકામ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
  ૧પ ટકા વિવેકાધિન જોગવાઈ યોજના 
  મા.ધારાસભ્યશ્રી ફંડ ઘ્વારા સુચવેલ આયોજન મંડળ ઘ્વારા મંજુર કરેલ કામો 
  મા.સંસદ સભ્યશ્રી ઘ્વારા સુચવેલ આયોજન મંડળ ઘ્વારા મંજુર કરેલ કામો 
  મા. રાજય સભાના સભ્યશ્રીઓ ઘ્વારા સુચવેલ આયોજન મંડળ ઘ્વારા મંજુર કરેલ કામો 
  ૧રમું નાણા પંચ (ગ્રામ્ય,તાલુકા, જિલ્લા કક્ષા) 
  પંચાયત ધર ત.ક.મંત્રી આવાસ યોજના 
  બક્ષીપંચ ખાસ પ્લાન યોજના 
  ખાસ ભાલ પછાત વિસ્તાર યોજના 
 
ઉપરોકત દર્શાવેલ યોજનાઓમાં મંજુર થઈ આવેલ વિકાસના કામોનુ ઠરાવ નકશા ગ્રામ્ય કક્ષાએથી મેળવી ઈજનેરી કર્મચારીઓશ્રી ઘ્વારા પ્લાન એસ્ટીમેન્ટો તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલ પ્લાન એસ્ટીમેન્ટો તાંત્રીક મંજુરી માટે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત પેટા વિભાગની કચેરીઓએ મોકલવામાં આવે છે. તાંત્રીક મંજુરી થઈ આવ્યેથી પ્લાન અંદાજો વહીવટી મંજુરી માટે જિલ્લા આયોજન મંડળ નડીઆદ / જિલ્લા વિકાસ અધિકારીશ્રી નડીઆદ (વિકાસ શાખા) ની કચેરીઓએ વહીવટી મંજુરી માટે મોકલવામાં આવે છે.