પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાવરસાદના આંકડા

વરસાદના આંકડા

માતર તાલુકામાં ર૦૦૪ થી ર૦૦૮ છેલ્લા પાંચ વર્ષમાં થયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
કૃમ વર્ષ વરસાદ(મી.મી.માં )
૨૦૦૪ ૭૭૩
૨૦૦૫ ૧૦૬૬
૨૦૦૬ ૧૧૯૫
૨૦૦૭ ૯૭૭
૨૦૦૮ ૪૮૫
 
માતર તાલુકાનો છેલ્લા પાંચ વર્ષનો કુલ વરસાદ ૪પ૧૬ મી.મી. છે. સરેરાશ વરસાદ ૯૦૩.ર૦ મી.મી છે.