પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાગ્રામ સભા

ગ્રામ સભા

 
સરકારશ્રીના નિયમો અને પરિપત્રો મુજબ પંચાયત શાખા તરફથી ગ્રામ પંચાયતોની ગ્રામ સભાનું આયોજન બોલાવવામાં આવે છે. આ ગ્રામ સભામાં સરદાર આવાસ, ઈન્દીરા આવાસ, બી.પી.એલ. યાદી, વિવિધ વિકાસના કામોને લગતા ઠરાવો કરવામાં આવે છે. ગ્રામસભામાં ગ્રામ પંચાયતના માસિક - વાર્ષિક હિસાબો તેમજ એલ.એફ.ઓડીટ પેરાઓનું વાંચન કરવામાં આવે છે. ગામની પ્રજા સુધી અન્ય યોજનાઓની માહિતી ગ્રામસભા ઘ્વારા પહોચાડવામાં આવે છે.