પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
તાલુકામાં નવી સહકારી મંડળીઓની રચના કરવા માટે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહકાર તરફથી જરૂરી અને પુરતુ માર્ગદર્શન આપી મંડળીની રચના અંગેની દરખાસ્ત તૈયાર કરાવે છે. સદરહું મંડળી ગ્રામ્ય વિસ્તારની હોઈતો તાલુકા પંચાયત માં આવે છે. જેની ચકાસણી વિસ્તરણ અધિકારી સહકાર મારફત થઈને તાલુકા વિકાસ અધિકારીશ્રી ની સહીથી અભિપ્રાય સા થે નોંધણી મમાટે જિલ્લા રજીસ્ટારશ્રી સહકારી મંડળીઓ,સરદાર પટેલ નડીયાદ ને અથવા મદદનીશ જિલ્લા રજીસ્ટારશ્રી સહકારી મંડળીઓ ખે.જી.પં.નડીયાદને મોકલવામાં આવતા તેઓની કક્ષાએથી નોંધણી થઈને આવે છે.
 
આ ઉપરાત સરકારશ્રી માંથી નાની બચત યોજનાનો લક્ષ્યાંક જિલ્લા કક્ષાએ ફાળવાતાં તાલુમકાને ફાળવવામાં આવે છેં . જે પુર્ણ કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાથી એજન્ટોની નિમણુંક કરવામાં આવેછેં. તેમને લક્ષ્યાંક ફાળવવામાં આવે છે. એજન્ટોની મુલાકાત લેવી,મીટીંગો યોજી લક્ષ્યાંક સિઘ્ધ કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવે છે.
સેવા સહકારી મંડળીઓ  ૩૪
દુધ ઉ.સ.મંડળીઓ  ૪૭
કર્મચારીક્રેડીટ સ.મંડળીઓ  ૦પ 
અનાજ ઉ.સ.મંડળીઓ