પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાલવિકાસ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
સંકલિત બાળ વિકાસ યોજનાની સ્થાપના સન.૧૯૭પમાં ગુજરાત રાજયના છોટાઉદેપુર ધટકના તેજગઢ ગામમાં સૌ પ્રથમ થઈ હતી. આઈ.સી.ડી.એસ યોજના માં સગર્ભા,ધાત્રી,કિશોરી,અને ૬માસથી ૬વર્ષના બાળકોને આવરી લેવામાં આવ્યા છે. સ્વસ્થ માનવ સમુદાય માટે સ્વસ્થ બાળક બનાવવું ખુબ જરૂરી છે. સરકારશ્રી તરફથી પણ ખુબજ જોક મુકવામાં આવે છે. અને ચાલુ વર્ષેને નિરોગી બાળવર્ષ તરીકે જાહેર કરવામાં આવે છેં.