પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિશેઇતિહાસ

ઇતિહાસ

ઈતિહાસ એ ધરતી વ્યકિતઓની યશગાથા ગૌરવ છે. વિશ્વમાં દરેક પ્રજા નગર સ્થળને પોતાનો આગવો સ્વતંત્ર ઈતિહાસ હોય છે. જયાં સંસ્કાર, શૂરવીરતા, આત્મ સમર્પણની ભાવના છે, તેની યાદગીરી શિલાલેખો, સ્તંભો, તોરણો કે પ્રતિમાઓ ઘ્વારા રહે છે. એ ભૂમિનાં સંસ્કળતિના સ્મરણો-સંકેતો છે, પ્રજામાં પોૈરુષ અને શોૈર્યનું સિંચન કરે છે.