પંચાયત વિભાગ

તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રીમતી જ્યોત્સનાબેન કંચંનસિંહ ચાવડા
પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી બી.ડી.જાદવ તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ

તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગખેડા જીલ્લોઠાસરા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ઠાસરા
ગ્રામ પંચાયત ૧૦૦
ગામડાઓ ૯૭
વસ્‍તી ર,૮૩,૦૯૬
જેમ દરેક યુવાનને પોતાના શૈશવના સંસ્મરણો વાગોળવા ગમે છે, તેમ દરેક સ્થળને પોતાના ભાતીગળ ભુતકાળનું ગૌરવ હોય છે. અને આ ભુતકાળ એટલે કે  ઈતિહાસમાંથી ધણુ બધુ શિખવાનું હોય છે. આપણે ઈતિહાસને બદલી શકતા નથી. પરંતું તેની પરંપરાઓ અને સંસ્કળતિને આજના સંદર્ભમાં સાચવી રાખીએ તો પણ ધણું છે.

વધારે...