પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

  કચેરીના વર્ગ-ર, વર્ગ-૩ અને વર્ગ-૪ સંવર્ગ (તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારી, સર્કલ ઈન્સ્પેકટર, જુ.કલાર્ક, સિની.કલાર્ક, તલાટી કમ મંત્રી તથા પટાવાળા) ના મહેકમના પગાર ભથ્થાં તૈયાર કરવાની કામગીરી કરવી.
  તાબાના તમામ કર્મચારીઓના પેન્શન કેસ તૈયાર કરવાની કામગીરી
  તાબાના તમામ કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ
  તમામ કર્મચારીઓની સેવાપોથી નિભાવણી કરવી