પંચાયત વિભાગ

શ્રી પી.વી.કટારા,તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી પી.વી.કટારા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ

તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગખેડા જીલ્લોવીરપુર તાલુકા પંચાયત

તાલુકા વિષે


વીરપુર
ગ્રામ પંચાયત ૩૦
ગામડાઓ પર
વસ્‍તી ૮૭૦૯૧
ઈતિહાસમાં સમયાંતરે વિરપુર નગર અલગ અલગ નામોથી અસ્તિત્વ ધરાવતુ હતું હાલમાં ખેડા જિલ્લામાં ઉત્તર પૂર્વ ભાગમાં ખેડા સાબરકાંઠા અને પંચમહાલના ત્રીભેટે આવેલ આ નગર ચારે બાજુ નાની મોટી ટેકરીઓ અને વૈનગંગા અને પેનગંગા નદીઓથી ધેરાએલુ છે. સોલંકી યુગમાં અને તે પહેલાં આ નગર ધવલપુરી નગરી તરીકે પ્રખ્યાત હતું નગરથી આસરે દોઢ કી. મી. દુર ઉત્તર પૂર્વમાં ધવલેશ્વર (ધોળેશ્વર) મહાદેવની સાક્ષી પુરે છે.  

વધારે...