પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેસામાન્ય રૂપરેખા

સામાન્ય રૂપરેખા

વિરપુર તાલુકાની સામાન્ય માહિતી
બાલાસિનોર તાલુકામાંથી વિરપુર તાલુકો તા.૦પ/૧૧/૧૯૯૭ થી અસ્‍તીત્‍વમાં આવેલો છે.
  તાલુકા મથક ર૦ કી.મી.ના ઘેરાવામાં આવેલ છે.
તાલુકાનો કુલ રકબો રપર૧ર હે ૬૯ આર, ૦૦ પ્રતિઅારે
તાલુકાની વસ્‍તી ૮૭૦૯૧, પુરુષઃ ૪પ૧૧૭,સ્‍ત્રીઃ ૪૧૯૭૮
તાલુકાના કુલ રેવન્‍યુ ગામો પ૪
  વસ્‍તીવાળા પર
  ઉજજડ ગામો
તાલુકાની ગ્રામ પંચાયતોની સંખ્‍યા ૩૦
તલાટીના સેજા ૧૮
ખેડુત ખાતેદરોની સંખ્‍યા ૧ર૧પ૯
મુખ્‍ય ધંધો ખેતી અને પશુપાલન
સરેરાશ વરસાદ ર૦૦૮-૪૪૦ મી.મી.
ર૦૦૯-૩પર મી.મી.
ર૦૧૦- પ૬૪ મી.મી.
ર૦૧૧-૪૮૬ મી.મી.
૧૦ તાલુકાના મુખ્‍ય પાકો મકાઇ,બાજરી
૧૧ શૈક્ષણિક સંસ્‍થાઓ  
  હાઇસ્‍કુલની સંખ્‍યા માધ્‍યમીકઃ- ર૩ ઉચ્‍ચતર માધ્‍યમીકઃ-૪
  આર્ટસ કોલેજ
  મહિલા પી.ટી.સી.કોલેજ
  પ્રાથમિક શાળાઓ ૧૪ર
  આશ્રમ શાળાઓ
૧ર આરોગ્‍ય સુવિધાઓ  
  સી.એસ.સી.દવાખાનું વિરપુર
  પી.એચ.સી. દવાખાનું સાલૈયા/ડેભારી
  જીલ્‍લા પંચાયત આરોગ્‍ય દવાખાનું ખેરોલી
૧૩ પશુ સારવાર કેન્‍દ્ર વિરપુર/કોયડમ
૧૪ સ્‍વૈચ્‍છિક સંસ્‍થા (૧) જુનીયર કલબ (જે.સી.)
(ર) મહિલા ઉત્‍કર્ષ મંડળ વિરપુર
માં કૃપા ચેરીટેબલ ટ્રસ્‍ટ સરદારપુરા(ડેભાર)
આગળ જુઓ