પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેસામાન્ય રૂપરેખા

સામાન્ય રૂપરેખા

વિરપુર તાલુકાની ભૌગોલિક પરિસ્‍થિતિ
તાલુકામાં આવતી ધારાસભ્‍ય સીટ-૩ ૧ર૪ બાલાસિનોર
તાલુકામાં આવતા શહેરોના નામ વિરપુર મુખ્‍ય મથક
નગરપાલિકાઓના નામ નથી
તાલકામાં આવતા ગામો પર + ર ઉજજડ યાદી સામેલ છે.
વસ્‍તી (તાલુકાની) ર૦૦૧ મુજબ HGZ, VG\]PHFlT VG\]PHGHFlT ,3]DTL
પુરુષો ૪૫૧૧૭ ૨૭૯૧ ૩૧૯ ૧૮૭૫
સ્‍ત્રીઓ ૪૧૯૭૪ ૨૭૨૭ ૨૮૬ ૧૭૩૪
કુલ ૮૭૦૯૧ ૫૫૧૮ ૬૦૫ ૩૬૦૯
સાક્ષરતાનું પ્રમાણ ૬૧.પ૦ પુરુષ % સ્‍ત્રી ૪૮ %
ક્ષેત્રફળ (ચો.કી.મી.માં) ૧૭૭-૩૦
ભૌગોલિક વિસ્‍તાર (હેકટરમાં) રપર૧ર -૬૯-૦૦
ખેતી લાયક જમીન (હેકટરમાં) ૧પ૩૬૪-૦૦-૦૦
જંગલ વિસ્‍તાર (હેકટરમાં) ૪૧૪પ-૧૯-૦૦
ગૌચર જમીન (હેકટરમાં) ર૦૮૪-૪પ-૧પ
સિંચાઇ વિસ્‍તાર (હેકટરમાં) તળાવ-૯૦૪ ભાદર કેનાલ -૭૦૦
રેલ્‍વે (કિ.મી.) નથી
રસ્‍તાઓ તમામ ગામો ડામર/ મેટલ રોડથી સંકળાયેલા છે.
નદિઓ લાવરી નદી
હવામાન સુકુ
નો સોર્સ ગામો નથી
વ્‍યકિતગત પાણીવાળા ગામો નથી
જુથ પાણીપુરવઠાના ગામો પર-ગામ
હેન્‍ડપંપ ૧ર૮૭
કુવાઓ ૨૪૫૪
ચેકડેમો ૨૦૭
પાવર સ્‍ટેશન નથી
સબ સ્‍ટેશન ૬૬ કે.વી. વિરપુર/ડેભારી
લઘુ ઉધોગની સંખ્‍યા નથી
મોટા ઉધોગની સંખ્‍યા નથી
નોધાયેલ ઉધોગની સંખ્‍યા નથી
બી.પી.એલ. કાર્ડની સંખ્‍યા બી.પી.એલ (૧) પ૮૬ર અંત્‍યોદય (ર) ૧૯૧૩
એ.પી.એલ. કાર્ડની સંખ્‍યા એ.પી.એલ.(૧) ૧૦પ૭૩ એ.પી.એલ (ર) પ૩૯
કુલ ૧૮૮૮૭
ધાર્મિક સ્‍થાનો દરિયાઇ પીરની દરગાહ વિરપુર ગામે / શ્રી કૃષ્‍ણ મંદિર કદમખંડી રસુલપુર
ર૪ કલાક વિજળીકરણ ધરાવતા ગામો તમામ ગામો
નિર્મળ ગામો હાંડીયા/બારોડા/કુંભરવાડી
નિર્મળ અભિલાષી ગામો ૧૮
પાછળ જુઓ