પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ મહેસુલ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
  જમીન મહેસુલ અને લગતા કરોના માંગણું નકકી કરવા અને વસુલાત કરવી.
  જમીનનો ખેતી તેમજ બિનખેતી વિષયક ઉપયોગ કરાવવો.
  કુદરતી આફતો દરમ્યાન જનજીવન રાબેતા મુજબ થાય તે માટેના કાર્યો કરવા જેવાકે અતિવળષ્ટિ, અનાવળષ્ટિ દરમ્યાન લોકોને કેશડોલ ચુકવણુ, ધરવખરી સહાય તથા ઝૂંપડા સહાય કાચા,પાકા મકાનોની થયેલ નુકશાન અંગે નિયમ મુજબ સહાય આપવી.